પાક. પી.એમ. નો ઓડિયો લીક

પાકિસ્તાન ના વડાપ્રધાન શાહબાઝ શરીફ ના સત્તાવાર વડાપ્રધાન આવાસ ઉપર થી સોમવાર સુધી માં લીક કરાયેલી ત્રણ ઓડિયો ક્લિપ્સ વાયરલ થતા જ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તેના થી પણ વ ધા ૨ આધોrl બાબત એ સામે આવી છે કે વિપક્ષો એ કરેલા દાવા પ્રમાણે તેમની પાસે વડાપ્રધાન આવાસ નું ૩૪૦ કલાક નું ઓડિયો રેકોર્ડીંગ છે. વિશ્વભર માં નં.૧ ગુપ્તચર સંસ્થા હોવા ની હામી ભરતી પાકિસ્તાન ની ગુપ્તચર એજન્સી આઈ.એસ.આઈ. માટે આના થી વધારે શરમજનક સ્થિતિ બીજી કઈ હોઈ શકે? કે જ્યાં દેશ ના વડાપ્રધાન નું નિવાસસ્થાન પણ સુરક્ષિત નથી. વડાપ્રધાન ના નિવાસસ્થાને જે કંઈપણ વાતચીત થાય છે તેનું ઓડિયો રેકોર્ડિંગ તેમની જાણ બહાર, દૂર બેઠેલા તેમના વિરોધ પક્ષો મેળવી રહ્યા હોય ? આ એક અત્યંત ગંભીર બાબત છે કે જે દેશ ની અને વડાપ્રધાન ની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ખડો કરે છે. સોમવારે જાહેર કરાયેલી ત્રીજી ઓડિયો ટેપમાં વડાપ્રધાન નવાઝ શરીફ પોતાના ચીફ સેક્રેટરી તૌકીર શાહ સાથે ભ રી જી મરિયમ નવાઝ ના જ મા ઈ ૨ાહિ લ અંગે વાત કરી રહ્યા છે. સેક્રેટરી ri કીર શ ! હે વડાપ્રધાન ને કહે છે કે જો મરિયમ ના જમાઈ રાહિલ એ ભારત માં થી પાવર પ્લાન્ટ આયાત કર્યો હશે અને વાત બહાર લીક થઈ જશે તો તેની ભારે મોટી રાજકીય કિંમત ચૂકવવી પડી શકે છે. તૌકીર ની વાત સાભળી વિચાર માં પડી ગયેલા શાહબાઝ થોડીવાર રહી ને જણાવે છે કે તૌકીર અત્યારે તુર્કી માં છે, તે પાકિસ્તાન પરત ફરશે કે તુરતું જ આ અંગે હું તેની સાથે વાત કરીશ. મરિયમ નવાઝ તેના જમાઈ ને ખૂબ પ્રેમ કરે છે. તમે તેમની સાથે વાતકરો અને તેમને સમગ્ર સમસ્યો જણાવો. ઓડિયો ક્લિપ લીક મામલે ઈમરાન ખાન ની પાર્ટી તહરીક એ ઈન્સાફ પાકિસ્તાન (પીટીઆઈ) પાકિસ્તન સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહી છે. પીટીઆઈ ના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ આઈ.ટી. મિનિસ્ટર ફવાદ ચૌધરી એ દાવો કર્યો હતો કે પી.એમ. હાઉસ નું કુલ ૩૪૦ કલાક નું ઓડિયો રેકોર્ડીંગ છે અને શાહબાઝ સરકાર તેને ઓનલાઈન વાયરલ થતા રોકવા માટે પ્રોફેશ્નલ હેકર્સ ની મદદ લઈ રહી છે કે જેથી બાકી ની ઓડિયો ક્લિપ્સ ઓનલાઈન મળે નહીં. પરંતુ હું દાવો કરું છું કે આગામી સમય માં – થોડા દિવસો માં નવી ઓડિયો ટેપ બહાર આવશે ત્યારે પાકિસ્તાન ના રાજકારણ માં ભૂકંપ આવી જશે. આ ઉપરાંત તેની અસર વિશ્વ ના બીજા પણ ઘણા દેશો ઉપર પડશે. વિપક્ષ નો એવો પણ દાવો છે કે હજુ તો ત્રણ ટેપ જ આવી છે. કુલ ૮ જીબી ડેટા લીક થયો છે. વડાપ્રધાનન ના નિવાસ સ્થાન માં જ એક સિક્રેટ રેકોર્ડિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ્ડ છે. વિપક્ષ ના આવા આકરા પ્રહારો થી પાક. સરકાર માંહડકંપ વ્યાપ્યો છે. પાક. સરકારે આ મામલે હાઈલેવલ ઈન્વેસ્ટિગેશન કરવા નો આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.