હરમન : સેન્યુરિયન સિક્સસી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌર ભુલ્લર વન-ડે અને ટી-* માં સૌથી વધુ સિક્સર ફટકારનાર મહિલા ક્રિકેટર છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સિક્સર થી સેચૂરી ફટકારતા અત્યાર સુધીમાં ૧૧૩ સિક સા રે ફટકારી છે. હું ૨ મે – ભારેerો જા બના પોતાના ગામ મોગા માં માત્ર મહિલા ક્રિકેટની ઓળખ જ નથી બની. પરંતુ તેણે દેશભરમાં ચાહકોને વિશ્વાસ અપવવામાં સફળ રહી છે કે અમારી છોકરીઓ છોકરાઓથી હેજ પણ ઓછી નથી. હરમન ન માત્ર પોતાના પિતાનામિત્રોને જ પરંતુ ભારતના બહુધા પુરુષોના એ ભ્રમને તોડ્યો છે કે છોકરીઓ માં મોટા શોટ રમવાની શક્તિ હોતી નથી. હરમન એ ક્રિકેટના દરેક ફોર્મેટમાં આક્રમક બેટિંગ કરીને સાબિત કર્યું છે કે મહિલા ક્રિકેટમાં પણ લાંબી સિક્સ ફટકારી શકાય છે. હરમન એ સિક્સરની સેન્ચરી ૪૬ વન ડે અને ૬૭ ટી-૨૦ રમીને બનાવી છે. જેમાં મહિલા વન-ડે માં ૪૨ સિક્સર સાથે વિશ્વ લેવલે પાંચમી અને મહિલા ટી-૨૦ માં ૬૭ સિક્સર સાથે વિશ્વની ત્રીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. હરમનના ક્રિકેટ કોચ કમલદીશ સિંગ સોઢીએ સ્કુલમાં હરમને છોકરાઓ સાથે ક્રિકેટ રમતી જોઈને મોગાની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બનાવી હતી. અને આ ટીમ સ્ટેટ ક્રિકેટ ચેમ્પિયન બની હતી. ત્યારબાદ તો હરમન એક પછી એક સફળતા ની સીડીઓ ચડતા જ્યારે ૧૨મા ધોરણમાં ભણતી હતી ત્યારે જ તેની પસજંદગી મહિલા ઈડિ ય – ટીમમાં થઈ ગઈ હતી. હરમન એ પોતાની ૧૩ વર્ષની ઈન્ટ ૨ – શ =ાલ કેરિયરમાં ૩ ટેસ્ટ મેચ, ૧૨૪ વન-ડે અને ૧૩૨ ટી-૨૦ રમી છે. જ્યારે ટેસ્ટમાં ૬ ચોગ્ગા, વન-ડે ઈન્ટરનેશનલ માં ૩૨૫ ચોગ્ગા અને ૪૬ છગ્ગા જ્યારે ૧૭ અર્ધસદી અને ૫ સદી ફટકારી છે અને ટી-૨૦ ઈન્ટરનેશનલ માં ૨૩૩ ચોગ્ગા અને ૬૭ છગ્ગા સાથે ૮ અર્ધ દી અને એક સદી પણ ફટકારી છે. હરમન આટઆટલી સફળતા અને મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બન્યા બાદ આજે પણ જ્યારે ખરાબ શોટ મારીને આઉટ થાય ત્યારે તેના કોચ કમલદીશ સિંગ સોઢી આજે પણ ફટકાર લગાવે ત્યારે તે શાંતિથી સાંભળી લે છે અને તેની ઉપર અમલ પણ કરે છે. મહિલા ટીમ ઈન્ડિયા ક્રિકેટ ટીમમાં હરમનનું હુલામણું નામ સિક્સર ક્વિન છે તેના રેકર્ડસ જોતા યથાયોગ્ય જ છે.

Leave a Reply

Your email address will not be published.