હિન્દુઓ ઉપર ના હુમલાઓ
છેલ્લા થોડા સમય થી ના માત્ર કેનેડા અને યુ.કે. માં પરંતુ વિશ્વભર માં | હિન્દુઓ ઉપર ના હુમલાઓ ની ઘટના માં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકી સંસ્થા કન્ટેઝિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ના રિસર્ચ માં થયેલા અત્યંત ચોંકાવનારા ખુલાસા પ્રમાણે હિ – ૬, આ | વિરુધ્ધ ધૃણા અને હિંસા ના કેસો માં વિક્રમી | 100 ટકા નો વધારો નોંધાયો પાંચ વર્ષો દરમ્યિાન વૈશ્વિક સ્તરે હિન્દુઓ ઉપર ના હુમલા ની ઘટના માં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકન સંસ્થા કન્ટેઝિયન રિસર્ચ ની સહસંસ્થાપક જોએલ ફિન્કલસ્ટાઈલ ને જણાવ્યું હતું કે હિન્દુઓ વિરોધી મીમસ, થી હિન્દુઓ વિરોધી એજન્ડા બનાવી ને | નફરત ફેલાવવા માં આવે છે. આમાં શ્વેત | અને કટ્ટરપંથી ઈસ્લામિક તત્વો વિશ્વભર માં હુમલાઓ કરવા માં અને નફરત નું વાતવરણ ફેલાવવા માં મોખરે રહે છે. જોએલ વધુ માં જણાવે છે કે હિન્દુઓ ઉપર અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશો માં હિંસા વધી રહી છે. હિન્દુ ફોબિયાનું ષડયંત્ર રચવા માં આવ્યું છે. આ ઉપરાંત અમેરિકન | ગુપ્તચર એજન્સી એફ.બી.આઈ.ના રિપોર્ટ અનુસાર ૨૦૨૦ માં અમેરિકન ભારતીય વંશ ના અમેરિકન લોકો ઉપર ના હુમલાઓ માં ૧૦૦ ટકા નો વધારો નોંધાયો હતો. તે પૈકી મોટા ભાગ ના હિન્દુધર્મીઓ હતા. યુ.કે. નાલિસ્ટર અને બર્મિંગહામ ના સ્મટેક મંદિરો ઉપરના | થયેલા તાજેતર ના હુમલાઓ માં પાકિસ્તાની જેહાદી ગેંગ ના સંચાલકો હોવા નું તપાસ માં | બહાર આવ્યું છે. બ્રિટન ની ગુપ્તચર એજન્સીઓના માનવા પ્રમાણે પાકિસ્તાન ના આતંકવાદી જેહાદી નેટવર્ક બ્રિટન અને યુરોપ માં જિહાદ ફેલાવવાનું શરુ કરી દીધું છે. બ્રિટન માં ચાલતા મદરેસાઓ માં સુરક્ષિત આશ્રયસ્થાનો માં પાકિસ્તાન થી આતંકવાદીઓ ને લાવી ને આશ્રય અપાય છે. બ્રિટન ની ૭ કરોડ ની વસ્તી માં માત્ર ૪ ટકા જ મુસ્લિમો છે. આમ મુસ્લિમો નો ક્રાઈમ રેટ ખૂબ વધારે છે. બ્રિટને આ વર્ષે લગભગ ૧૦ હજાર થી વધુ બ્રિટન માં ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાનીઓ ને પાછા ધકેલી દીધા હતા. આમ કેનેડા, યુકે, અમેરિકા સહિત ના દેશો માં હિન્દુઓ ઉપર ના હુમલાઓ માં ૧૦૦૦ ગણો વધારો થયો હતો.