દશેરા માં વાહનો નું વિક્રમી વેચાણ
ભારત માં હિન્દુ પરિવારો
માં દશેરા ના શુભ પર્વે શસ્રપુજા અને વાહન
ની પુજા કરાય છે. આ ઉપરાંત નવા વાહનો
ની ખરીદી માટે પણ શુભ દિવસ મનાય છે.
ગુજરાત માં દશેરા ના એક જ દિવસે ૧૦
હજાર કાર્સ અને ૧૫ હજાર ટુ વ્ડિલર્સ નું
વિક્રમી વેચાણ
થયું હતું. ઓટો
સેક્ટર માં તો
જાણે સોના નો
સૂરજ ઉગ્યો
હતો.
બેવર્ષો
સુધી કોરોના
મહામારી ના
કારણે મંદી નો
માર સહન કર્યા
બાદ આખરે આ દશેરાએ ઓટો સેક્ટર માટે
તો જાણે સોના નો સૂરજ ઉગ્યો હતો. આજે
દશેરા ના દિવસે ગુજરાત માં ૧૫૦ થી વ
લક્ઝરી કારજેવી કે મર્સિડિઝ, બીએમડબલ્યુ
તેમ જ આઉડી – ચાર બંગડી નું વેચાણ થયું.
હતું. અમદાવાદ શહેર માં જ ગત વર્ષ ની
તુલના એ વાહનો ના વેચાણ માં ૩પ ટકા
નો જંગી વધારો નોંધાયો હતો. દશેરા ના
દિવસે ૨૨૦૦ ફોર વ્હીલર્સ અને £૧૦૦
ટુવ્હીલર્સ ના શોરુમ ઉપર થી વેચાણો થયા
હતા. જ્યારે ૫૦ થી વધુ લક્ઝરી કારો વેચાઈ
હતી. જ્યારે નવરાત્રિ દરમ્યાન ૩૫૦૦
શિ થયું
ફોર વ્હીલર્સ અને ૧૧,૫૦૦ ટુ વ્હીલર્સ ના
વેચાણ થયા હતા. જ્યારે સૂરત માં ૧૨૦૦
ફોર વ્હીલર્સ અને ૨૫૦૦ ટુ વ્હીલર્સ દશેરા
ના દિવસે વેચાયા હતા. જ્યારે અન્ય મોટા
શહેર વડોદરા ખાતે દશેરા ના દિવસે ૨૩૦૦
કાર અને ૪૦૦૦ દ્વિચક્રી વાહનો નું વેચાણ
હતું.
[ન ત્યારે રંગીલા
શહેર રાજ-
કોટ માં દશેરા
ના દિવસે
૧૫૦૦ કાર
અતે નવર-
ત્રિ દરમ્યાન
૭૫૦ કાર
ના વેચાણ
નોંધાયા હતા.
ચાલુ વર્ષે શ્રાધ્ધ પક્ષ ના દિવસો પૂરા થયા
બાદ નવરાત્રિ દરમ્યાન જ કાર અને ઓટો
ધુ માર્કેટ માં મોટાપાયે ખૂલેલી માંગ ઉપર થી જ
અંદાજો આવી જતો હતો કે આ વર્ષે દશેરા ના
દિવસે વાહનો માં વેચાણ માં વિક્રમી વેચાણ
ના આંકડા સામે આવશે. અમદાવાદ સહિત
ગુજરાત ભર માં દશેરા ના દિવસે ટુ વ્હીલર્સ
અને કારો ના શો રુમ માં વ્હેલી સવાર થી
જ આખો દિવસ ગ્રાહકો ની ભારે ભીડ જોવા
મળી હતી. અને સૌ ને આજે જ, અર્થાત કે
દશેરા ના પાવન પર્વ નિમિત્તે જ વાહનો ની
ખરીદી કરવા મન બનાવ્યું હતું.