અમેરિકા માં ભારત વિરોધી જાહેરાત
આજે જ્યારે સમગ્ર વિશ્વ નાણામંત્રી જી-૨૦ દેશો ના કેન્દ્રીય બેંકો ના
મોંઘવારી અને વીજ સંકટ સામે ઝઝુમી રહ્યું ગવર્નરો ની બેઠક માં ભાગ લેવા માટે હાલ
છે અને વિકસીત દેશો ની જીડીપી પણ તળીયે માં યુ.એસ. પધાર્યા છે. જાહેરાત માં આર-
છે ત્યારે સર્વાધિક જીડીપી સાથે ભારત ટોચ ગપ છે કે તેઓ એ સરકારી સંસ્થાઓ નો
ના સ્થાને બિરાજે છે. દુરુપયોગ કરી ને ભારત
જેના થી ઘણા ને આ વાત .. 1 ક! ને રોકાણકારો માટે અસ-
હજમ થતી નથી. 00015 00111511 11 ગરક્ષિત બનાવ્યું છે. જાહેર-
ન જન 9૮૦૪, પળ પમ ૦૦.૦.
હાલ માં આંતર- 890 દક ૦/ળત્લા -. ત ના તળીયે છપાયેલા
રાષ્ટ્રીય સ્તરે ઘણાબધા
વિદેશી સંગઠનો ભારત
ની પ્રગતિ અને વિકાસ ની
અદેખાઈ કરતા ભારત ને
બદનામ કરવા ના ભરપૂર
મલિન પ્રયાસો કરી રહ્યા
છે. થોડા દિવસો અગાઉ
વિકાસ ના સતત વૃધ્ધિ” –7–
કરતા ગ્રાક ની સામે એક (૬૧૪૬૪૪૦! ર વિશ્વનાથન ચલાવી રહ્યા
બીન વગાડતા મદારી ને જ મે છે. તેમણે ટિવટ કર્યું હતું.
બેસાડી ને ભારત વિરોધી
લેખ છપાયો હતો. હવે અમેરિકા ના પ્રતિષ્ઠિત
અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ એક વિવાદાસ્પદ
જાહેરાત છાપી છે. આ જાહેરાત માં ભારત
ના નાણાંમંત્રી નિર્માળા સીતારામણ સહિત
દસ વરિષ્ઠ સરકારી અધિકારીઓ ને વિદેશી
રોકાણકારો વિરોધી ગણાવી તેમને વોન્ટેડ
ગણાવ્યા હતા. વળી આ જાહેરાત એવે
સમયે પ્રકાશિત કરવા માં આવી હતી જ્યારે
બારકોડ ઉપર થી આ
જાહેરાત ફન્ટિયર્સ ઓફ
ફ્રીડમ ની વેબસાઈટ ખુલે
; છે ભારત ના માહિતી
‘ અને પ્રસારણ મંત્રાલય
ના વરિષ્ઠ અધિકારી
કંચન ગુપ્તા એ દાવો
કર્યો છે કે આ અભિયાન
દેવાસ મલ્ટિમિડીયા ના
પૂર્વ સીઈઓ રામચંદ્રન
કે છેતરપિંડી કરનારાઓ
દ્વારા યુ.એસ. મિડીયા નો હથિયાર બન-
।વવું શરમજનક કૃત્ય છે. આ ઘૃણાસ્પદ અને
સત્ય થી વેગળી જાહેરાત ભારત અને તેની
સરકાર ને નિશાનો બનાવતા પ્રકાશિત કરવા
માં આવી હતી. અને આવું અભિયાન દેવાસ
ના ભાગેડુ સીઈઓ રામચંદ્રન વિશ્વનાથન
આ સમગ્ર ષડયંત્ર ની પાછળ છે. યુ.એસ.
મિડીયા માટે પણ આ શરમજનક બાબત છે.