એશિયા નો સોથી મોટો ડિફેન્સ એક્સપો

એક સમયે વિશ્વ નો સૌથી
મોટો ડિફેન્સ ક્ષેત્રે શસ્્ર સરંજા મનો આયાત-
કાર દેશ ભારત માં અત્યારે એશિયા નો સૌથી
મોટો ડિફેન્સ એક્સપો ગાંધીનગર ના મહાત્મા
મંદિર ખાતે ૧૮ ઓક્ટો. થી ર ર ઓક્ટો. સુધી
યોજાઈ ગયો જે સર્વ ભારતીયો માટે ગર્વ ની
બાબત છે.
ભારત ની
આઝાદી થી માંડી
ને ૨૦૧૪ અગાઉ
ની તમામ કેન્દ્ર
સરકારો એ શસ્રો
ના ઉત્પાદન પ્રત્યે
દુર્લક્ય જ સેવતા
ભારત વિશ્વ નો
સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો હતો.
પરંતુ ૨૦૧૪ માં કેન્દ્ર માં મોદી સરકાર આવ્યા
બાદ આત્મનિર્ભર ભારત અને મેઈક ઈન
ઈન્ડિયા જેવી યોજનાઓ અંતર્ગત અને શસ્ત્રો
ના ઉત્પાદન ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાતા
આજે ભારત દેશ શસ્રો ની નિકાસકાર દેશ બની
ચુક્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એશિયા
ના સૌથી મોટા ડિફેન્સ એક્સપો નું બુધવારે
વડાપ્રધાન મોદી અન્ય મહાનુભાવો ની હાજરી
માં લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંજે સાત
વાગ્યા પછી ગાંધીનગર ની સપ્તતારક હોટલ
લીલા પાસે ભવ્ય ડ્રોન શો યોજાયો હતો. જેમાં
૧૨૦૦ સ્વદેશી ડ્રોન દ્વારા ભારત ના નક્શા,
ભારત ના રાષ્ટ્રધ્વજ ઉપરાંત અવનવી આકૃ

તિઓ બનાવી હતી. ડિફેન્સ ક્ષેત્રે અને સવિશેષ
ભારત માં નિર્મિત સ્વદેશી બ્રહ્મોસ મિસાઈલ્સ,
લાઈટ વેઈટ ટેન્કસ, હેલિકોપ્ટર્સ અને ફાયટર
પ્લેન્સ ની વિશ્વભર માં ડિમાન્ડ છે. માત્ર પાછલા
પાંચ વર્ષો માં ભારત ની ડિફેન્સ ક્ષેત્રે નિકાસ
વિક્રમી ૩૩૪ ટકા વધી છે. વર્ષ ૨૦રર-‘૨૩
ના પ્રથમ ક્વાર્ટર માં જ, અર્થાત કે એપ્રિલ થી
, જૂન ના ત્રિમાસિક
સમયગાળા માં જ
ટુ ભારતે ૧૩૮૭
વ કરોડ ના સંરક્ષણ
ક્ષેત્રે શસ્ત્ર અને શસ્ત્ર
સરંજામ ની નિકાસ
. કરી છે. આજ નિ-

કાસ ૨૦૧૫-૧૬

માં ૨૦૫૯ કરોડ, ૨૦૧૯-૨૦ માં ૭૧૧૫
કરોડ અને ૨૦૨૦-‘૨૧ માં ૮૪૯૪ કરોડ
રહી હતી. આમ વર્ષોવર્ષ શસ્ત્રો ની નિકાસ માં
ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. જે પાછલા
પાંચ જ વર્ષ માં ૩૩૪ ટકા ની વૃધ્ધિ દશાવે છે.
વળી આ દરમ્યાન અગાઉ જે શસ્ત્ર નિર્માણ
ફક્ત સરકારી સંસ્થાઓ દ્વારા જ થતું હતું તેમાં
હવે સરકાર ની નીતિઓ ખાનગી ઉત્પાદનકત-
1ઓ ને આવકારવા અને પ્રોત્સાહક નીતિઓ
ના કારણે હવે શસ્ત્રો ના ઉત્પાદન માં પણ વેગ
આવ્યો છે જે ભારતીય શસ્તો ની આંતરરાષ્ટ્રીય
ક્ષેત્રે વધતી માંગ ને પુરી કરવા માં ખૂબ જરુરી
છે. વળી આવા ડિફેન્સ એક્સપો દ્વારા આ ક્ષેત્ર
ને વધારે પ્રોત્સાહન પુરુ પાડશે તે સુનિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published.