જોલીવુડ – હોલીવુડ

ભારત તરક થી આવર્ષે
ઘણા લોકો ઓસ્કાર માટે આરઆરઆર કેપછી
ધ કારિમિર કાઈલ્ય અંગે ધારણા બાંધી ને બેઠા
હતા તે બધા ની ધારણા ખોટી પાડતા પસંદગી
સમિતિનાતમામ ૧૭૨વુરી સભ્યોએ એકમત,
શીષાન નલિન ની કિલ્મ છેલ્લો શો પર ઓર.
કરાર નોક્થશકોળતા
ઘણા લોકો ને આંચકો
લાગ્યોહતો.

છેલ્લો શો એ
દિઝર્ક પાન નલિન
તી ઓટોબાવોગાડીકલ
કિલ્મછે અનેઆકિલ્મ
જ્નેનારા ને ફિલ્મ નું
કયાનક હદ સોસરવું
ઉતરી જાથ તેવી સુંદર
માવજત, અકલાત-
ત ડિરેક્શન દરેક પાત્ર
ના અદ્ભૂત ભાહપૂર્શ _
એક્ટિંગ ફિલ્મ ને
અવિસ્મરણીય બનાે છે. આ કિલ્મ ના કય-
[ક માં સમય એક સહા વેચનારનો પુત્ર છે.
તેના પરિવાર ની આજીવિકા રેલે સ્ટેશનો ઉપર,
ઉભી રહેતી ટ્રેનો ઉપર નિર્ભર છ. જો કે સૌ-
સષ્ટ્રના નાનકડા ગામ માં રહેતા નવ વર્ષ ના
સમથને ફિલ્મોની દુનિયા મંત્રુગ્ધ કરી દે છે.
તેપિતા ની મરજી વિરુધ છાનોમાનો શહેર માં
જઈ ને ફિલ્મો જુએ છે. મકત માં ફિલ્મ જોવા
પ્રોજેક્ટર રુમ માં ઓપરેટર ને પોતાનું ટિફીન

આપી ને ફિલ્મો જુએ છે. પ્રોજેક્ટર માં કરતી
શીલ ને જુએ છે. રીલ માં થી કિલ્મ બનવા ની
પ્રકા સમજે છં. પરંતુ આટલું શીખી રહે છે
તયંપ્રોજેકટર ઉપર કેલ્મો દેખાડવા નો જમાનો
પુરો થઈ જાય છે અનેડિજીટલકિલ્મો નો સમય
રુ થઈ જાય છે. જો કે તે આ વખતે સમય ની
મનરેતિ કેવી થાય છે
તેનો ખરેખર હદયંગમ
રીતે દ્યા છે. કિલ્મ
માંસમયનું પાત્ર ભાવિન
રબારી એ ભજનું છે.
તેશે લાજવાબ અદાકારી
કરીછે. કોઈ નાપણ માટે
એ માનવું મુલ બને
છે કે ભાવિન પ્રથમવાર
અભિનય કરી રહયો છે.
ભાવિન ની આંખો તેના
કતા પણ ચારગલી
વાચાળ છે. આ ફિલ્મ
જ્રેનાર કોઈપણ વક્તિ
તેનીઆંખો ના સ્મારક ને સહેલાઈ થી ભૂલી કે
તેમ નલી. તેણે ખરેખર એકદમ વાઅવિક અને
સરળ અભિનય કયૉ છે. તેના માં ખરેખર પાન
નલિન નું બાભપણ દેખાય છે. કિલ્મ માં તેના
પિતા, બા, બાભપશ ના મિત્રો અન પ્રોજેક્ટ-
િસ્ટદરેક નો અભિનય દર્શકો નું ધાન ખેંચવા
માં સફળ રહ્યો છે. પાન નલિન ની ઉતૃષ
સુઝ્ુઝ અને ડિરેક્શન ની કાબિલ-એનતારિક
‘નિયુણતા ફિલ્મ માં ખરેખર અનુભવાય છે.

Leave a Reply

Your email address will not be published.