દાદીમા ના નુસખાં

 • પાલક તથા ચાળાના પાનને વાટી લપ
  બનાવો. આ લેપને ગળામાં લગાવો.
  ઉપરથી ગરમ કપડાનો પાટો બાંધો.
 • ૧૦ ગ્રામ જેટલા દાડમના છોતરાને
  થોડીવાર પાણીમાં ઉકાળો. પછી તેમાં
  એક ચપટી ફટકડી નાંથી વારંવાર કોગળા
  કે.
 • પ ગ્રામ મુલેઠીને પાણીમાં ઉકાળો,
  જ્યારે પાણી આધું રહી જાય ત્યારે તેને
  હુંફાળું કરી પીઓ અને ગળા પર લગાવો.
 • પાણીમાં જાયફળ થસી ચંદનની માફક
  ગળા પર લેષ કરો.
 • ચાર-પાંચ લિમડાના પાન, ચાર દાણા
  મરી, ચાર નંગ લવિંગ તથા ચપટી સિંધવ
  મીઠું – આ બધાંનો કાઢો બનાવી ગાળી
  પીઓ.
 • આંકડાના ફૂલોને પાણીમાં વાટી ગળા
  પર લેપ કરો. સોજા અને શુષ્કતા બંને
  માટે લાભદાયક છે.
 • એક ચમચી સૂંઠમાં જરાક સાકર વાટી
  મેળવો. આ ચૂરણ સવાર-સાંજ પાણી
  સાથે લો.

-એક ચમચી આદુનો રસ, બે મરી, ચાર
લવિંગ તથા બે સ્ત્તી હિંગ – આ બધાંને
વાઢી મધ મેળવી સવાર-સાંજ ચાટો.

 • બે લવિંગ તથા બે કાળામરીને મોં મા
  મૂકી ચૂસવાથી પણ ગળાનો સોજો ઉતરી
  જ્ય છે.

પથ્થ-અપથ્થ – રોગીએ ઘઉંની રોગીનું એઠું પાણી, ખાવાનું ખાય તો તેને
રોટલી,મગની દાળ, તૂરિયા દૂધી, વાલોર, પણ ટોન્સિલ થઈ શકે છે.

પાલક, મેથી, ગાજર, કારણો – ભારે પદાર્થો જેમ કે-
ટિનડા જેવા શાક ખાવા મેંદો, ભાત, બટાકા,
જોઈએ. મરચાં-મસાલા મિઠાઈઓ, અડદની
ઓછા લેવા જોઈએ. દાળ, ખાંડ વગેરે વસ્ત-
સવારે વાસી મોંઠે એક ઓ ને કારણે ટોન્સિલ
ચમચી આદુના રસમાં વધે છે અથવા સૂજી
એક ચમચી મધ મેળવી જાય છે. વધુ ખાટી
ચાંટવું જોઈએ. અડદની તથા અમ્લીય વસ્તુઓ
દાળ,લૂંખું ભોજન,સોપ- ખાવાથી પણ ટૉન્સિલ
1રી, ખટાશ, માછલી,

માંસ, ઈંડા, ઠંડા પાણીથી, ઓમાં અમ્લીયતા વધુ
સાન વગેરે કરવું જોઈએ હોવાથી કબજીયાત
નહીં. રાત્રે સૂતી વખતે થાય છે અને ગેસ વધી
૫૦૦ ગ્રામ દૂધ અવશ્વ જયે. જેથી ટોન્સિલમાં
લો. સિગારેટ, શરાબ ઝેરીલો વિકાર ઉત્પન્ન
તથા અન્ય માદક પદાર્થો થાય છે. ગળા અને
લેવા જોઈએ નહીં. શરીરમાં ઠંડી લાગવાને

થોન્સિલ -કાકડો રણે પણ ટોન્સિલ

ગળાના પ્રવેશ, વધી જાય છે. શરી-

દ્વાર પર બંને બાજુએ માંસની એક -એક રમાં રક્તની અધિકતા, અચાનક શતુ
ગાંઠ હોય છે. આ એકદમ લસિકા ગ્રંથિ પરિવર્તન, ગરમી-શરદીનો તાવ, દુષિત
જેવી હોય છે, આને જ ટોન્સિલ કહેવાય વાતાવરણમાં રહેઠાણ, તથા વાસી ભોજન
છે. આ રોગને કારણે ખાવાપીવામાં કરવાને કારણે પણ ટૉન્સિલ થઈ જાય છે.
મુશકેલી નડે છે. એટલે સુધી કે થૂંક ઉત- લક્ષણો – ટૉન્સિલ વધવાથી
રવામાં પણ દુખાવો થાય છે. ગળા ર ગળામાં સોજો આવી જાય છે. ગળા તથા
કપડું પણ સહન શતું નથી.જો કોઈ વ્યક્તિ ગાલની અંદર વારંવાર દરદ ઉપડે છે.

જીભ પર મેલ જામી જાય છે. અને
શ્વાસ દુર્ગંભર્યો થઈ જાય છે. માયામાં
અને ગળામાં દુખાવો શરૂ થઈ જાય છે.
ગળાની બંને બાજુએ લસિકાગ્રથી વધી.
જાય છે. જો તેના પર આંગળી મુકીએ
તો પણ દુખે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી
નડે છે. આખા શરીરમાં દરદ, અવાજ
બેસવો, બેચેની, આળસ વગેરે લક્ષણો
ષ્ટ જોઈ શકાય છે. ગળામાં સોજો
આવતા જ ઠંડી લાગે છે એ તાવ આવે
છે.

નુસખાં – ગરમ પાણીમાં બે
ચપટી સિંધવ મીઠું મેળવી તે પાણીથી
દિવસમાં ત્રણચાર વાર કોગળા કરો.

 • ફટકડીનું ચૂરણ તથા અજમાના

અનુસંધાન આવતા અંકે
દાદી મા ના નુસખા

ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો
માટે સામાન્ય શારીરિક તકલીકો માટે દેશ માં
ઘતા દેશી ઓસકીયા કે જેનો દાદીમા ના નુ-
સખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે,
આમ તો આ દેશી ઓસડીયા અને ઘરગળુ
ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા
નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્ખા માત્ર
આપની જાણ માટ પ્રકારિત કરવા માં આવે
છે. આવા અખતરા ના ફાયદા-મેરકાયદા કે
અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ,
જવાબદારી નથી. આપની તકલીફ માં જરુરી
દાક્તરી સલાહ સુચનો લેવા નમ્ર વિનંતી.

Leave a Reply

Your email address will not be published.