ધોની ની નવી ઈનિંગ ?

ભારતીય ક્રિકેટ જગત નો લિજન્ડરી
મિ.ફૂલ કેપ્ટન અને સૌથી સફળ કપ્તાન જેલર
ટીમ ઈન્ડિયા ને ક્રિકેટ ના ત્રણેય ફોર્મેટ માં વિશ્વ
વિજેતા બનાવ્યું તેવા મહેન્દ્રસિંહ ધોની અને પ્રેમ
થી ચાહકો માં માહી અને એમ.એસ.ડી. કહે છે
તેણે હવે ક્રિકેટ બાદ ફિલ્મ ક્ષેત્રે પણ પોતાના
પ્રોડક્શન
હાઉસ દ્વારા
પ્રવેશ કર્યો
છે.

ધોની ની
ક્રિકેટ માં થી

નિવૃત્તિ બાદ | ભ ૨
તનીકોપોરેટ ળી
ઈનિંગ માં
તે ફૂટબોલ
અને હોકી જ
ઢીમ ઉપર-

1ત સ્પોર્ટસ
ફ્રીટ ફિટ
રસ નો સહમાલિક છે. જ્યારે કાર્સ ર૪- જૂની
કાર લે-વેચ કરતી કંપની માં તથા ખાતાબુક
નામક ફાયનાન્શિયલ સોફ્ટવેર કંપનીઓ સાથે
ઈન્વેસ્ટર તરીકે જોડાયેલો છે. જ્યારે સેવન
નામક ફિટનેશ એન લાઈફસ્ટાઈલ બ્રાન્ડ નો તે
માલિક છે. આ ઉપરાંત ધોની નું એમએસધોની
એન્ટરટેઈનમેન્ટ નામક પ્રોડક્શન હાઉસ પણ
છે જેમાં ધોની અત્યાર સુધી માં નાના બજેટ ની
ત્રણ ફિલ્મો રોર ઓફ લાયન, ધ હિડન હિન્દુ
અને બ્લેઝ ટુ ગ્લોરી બનાવી ચુક્યો છે. જો કે

હવે ધોની ફિલમ મેકીંગ થી ફિલ્મી દુનિયા માં
ધમાકેદાર મોટી એન્ટ્રી કરવા સજ્જ થયો છે.
જો કે ધોની પોતાની પ્રથમ બિગ બજેટ મુવી
બોલિવુડ ફિલ્મ નહીં, પરંતુ સાઉથ ની ફિલ્મ થી
કરવા નો છે. સાઉથ ના મોટા સ્ટાર થલાપથી
વિજય અને મહેશબાબુ ને લઈ ને ફિલ્મ બન-
વવા નો છે.
આ ઉપર-
1ત મળતી
માહિતી અન-
સાર પોતાના
પ્રોજેક્ટ માં
તે મલયાલી
સ્ટાર પૃ
છીરાજ સુ-
કુમારન તેમ
જ કન્નડ સુપર
સ્ટાર કિચ્ચા
સુદીપ ને પણ
સામેલ કરવા
નો છે. આમ
સાઉથ ની ઘણી નામી હસ્તીઓ સાથે ધોની વિથ
અ બેંગ સાઉથ ની ફિલ્મ ઈન્સસટરી માં મોટાપ-
।થે રોકાણ કરી ને બિગ સ્ટાર, બિગ બજેટ ની
મુવી બનાવવા નો છે. હાલ માં ધોની ના આ
પ્રોડક્શન હાઉસ ની શાનદાર નવી ઓફિસ
ચેન્ઞાઈ માં બની રહી છે. ધોની ના આ ફિલ્મ
પ્રોડક્શન હાઉસ નું સંચાલન તેની પત્ની સાક્ષી
કરે છે. આમ ક્રિકેટ ક્ષેત્રે જવલંત, ઝળહળતી
સફળતા મેળવ્યા બાદ હવે ધોની ફિલ્મ મેકીંગ
ક્ષેત્ર નવી ઈનિંગ શરુ કરી રહ્યો છે..

Leave a Reply

Your email address will not be published.