બોલિવુડ-હોલીવુડ
બોલિવુડ ના બેડબ-
અતિ ચર્ચિત વિવાદિત અને ગોસિષ્સ તેમ જ
અશ્લિલતા પિરસતા શો બિગબોસ સામે નો
વિરોધ ઉગ્ર થતો જાય છે.
આ શો માં સ્પર્ષક તરીકે
ડિરેક્ટર સાજીદ ખાન ને
શો ના સ્યર્થક બનાવવા
સામે ઉગ્ર વિરોધ પ્રદર્નો
બાદેલિલુડમાં
૨૦૧૮ માં મહિલાઓના
જાતિય શોષણ વિરુષ
ઉઠેલી મી ટુ ચળવળમાં
પણા એક્ટર્સ, ડિરેક્ટ
સં, કાસિંગ ડિરેક્ટર્સ
સામે ગંભીર આરોપો
આવી પિડીત મસિલાઓ/
યુ્તિઓ એ લગાવ્યા હતા. આ જ શ્રેણીમાં
આ ડિરેક્ટર સાજીદ ખાન સામે એક બે નહિં,
પુરી ૧૦ ુર્વતિઓએ જાતિય સતામણી ના
આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ ઈન્ડિયન
ફિલ્મ એન્ડ ટેલિવિઝન એસોસિએશને સાજીદ
ઉપર એકવર્ષનો બેન મુક્યો હતો. બિગ બોર-
।માં એન્ટી સમવે ખુદ સાજીદ એ આ વાત નો.
ઉલ્લેખ કરતા કલું હું ક છેલ્લા ચાર વર્ષોવી
મારીપાસે કોઈ કામ ન હતું. આથી બિગ બોસ
થી ફોન આવ્યો અને સ્પર્ધક તરીકે સામેલ
થવાની ઓફર આવી કે તરત જ મેં હા પાડી
દીધી. આમ આવા કુખ્યાત સાજિદ ખાન ને
કમ બેક કરવાનો અવસર બિગ બોસ એ પુરો
પાક્યો છે. શું આટલા મોટા પ્લેટફોર્મ ના
ડની આબાદી ધરાવતા
ભારત દેશમાંથી કોઈ
યોગ્ય સ્પર્મ શોધી
ચજીદ ખાનને સ્પર્ધક
તરીકે સામેલ કરવાની
કરજ પી? હાલમાં જ
ભોજપુરી એક્ટ્રેસ રાની
માટે બોલાવીને અશ્લીલ
હરકતો કરી હોવાનો,
હતો. આ અગાઉ શર્લિન ચોપરા, મંદાના
ક્રીમી અને કનિષ્કા સોની તથા લગભગ
૧૦ જેટલી એક્ટ્રેસ એ આવા જ આરોપો
સાજીદ ઉપર લગાવ્યા હતા. જો કે હવે સૌ
પ્રથમાર બોલિવુડ એક્ટર અલી #ઝલ એ
પણ શો માંથી સાજીદને તુર્ત જ હટાવવાની
માંગ કરી હતી. અલી #ઝલ એ સોરિપલ,
મિડીયામાં એક પોસ્ટ શેર કરી છે જેમાં એક
યુવરતિનો હાથ બતાવાયો છે જે લાઈટરથી,
સાજીદ ખાનનું પોસ્ટર સળગાવી રહી છે.