રશિયા કરશે પરમાણુ હુમલો ?

રશિયા ના રાષ્ટ્પતિ વ્લાટિમિર
પુતિન એ યુકન ને સહાય કરી રહેલા અમે”.
રકાઅનેનાટોના દેશો સામે સખ્ત નારાજગી
શ્યક્ત કરી હતી. તદુપરાંત યુકન દ્વારા નાટો,
માંજોડાતા ની અરજી કરાતાજો યુકન નેનાટો
માં સામેલ,
કચશે તો]
યુકેન ત્રીજા
વિશ્વયુધ્ધ

અમેરિકન અબજ્રોપતિ અને સ્ટારલિંક ઈન્ટ-
સનેટ ના પ્રજેતા એલન મસ્ક કે જેઓ યુકેન
ના રાષ્ટ્રપતિ ની વિનંતી ઉપર હાલ માં યુકન
નેઈન્ટરનેટ સેવાઓ પુરી પાડી રહ્યા છે તેની
સાથે વાત કરતા રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન
એ ચેતવણી આપી હતી કે જો યુકન કિમિયા
ઉપર ફરી થી કબબ્ો કરવા નો પ્રયાસ કરશે,
તો તેઓ પરમાણુ શસો નો ઉપયોગ કરતા
ખયકાશે નહીં. આ માત્ર ધમકી જ ન હતી.
પરંતુ તાજા મળતા આધારભૂત સમાચારો
પ્રમાણે પુતિને નાટો ની સરહદ થી થોડાક,
જ દૂર ૧૧ પરમાલુ સક્ષમ બોંબ તૈનાત કરી.

દીધા છે. અમેરિકન સેટેલાઈટ ઓબ્ઝર્વર,
ના રિપોર્ટ પરમાણે નોર્વે ની સરહદ થી ૨૦
માઈલ થી ઓછા અંતરે રશિયન ટીયુ-૧ ૯૦,
અને ટીયુ-૯૫ સ્ટ્રેટેજીક બોમ્બ ની હાજરી
શોધી કહાઈ હતી. ટીયુ-૧૯૦ એ રશિયા નું
અત્યાર સુધી

સૌથી,

અને

ચથી ભારે

પારમાશ્‌,

બોંબ વહન

કરી શકે છે.

તે મેક-૨ ની

ઝાપે ઈંધણ

ભર્યા વગર

૭૫૦૦

માઈલ

ઉડી શકવા

સક્ષમ છે. આ સ્ટ્રેેજિક બ્બર ૧૨ શોર્ટ
રેન્જ ન્યુક્લિયર મિસાઈલ લઈ જવા સક્ષમ
છે. જ્યારે ટીયુ-૯૫ સ્ટ્રેેજીક બોંબ કઝ,
મિસાઈલ અને ન્યુક્લિયર વોરટેડસ ઉપર,
હુમલો કરવા પણ સક્ષમ છે. ટીયુ-1૮૦
ઢોષ સ્પિડ ૨૨૨૦ કિ.મી.કલાકની છે જે
૧૧૦,૦૦૦ કિ.ગ્રા. વજન સાથે ઉડાન
ભરવા સક્ષમ છે. આ મહિના ની શરુઆત
માં ઈઝરાવેલ ની ઈન્ટેલિજન્સ ફર્મ ઈમેજર-
1ર ઈન્ટરનેશનલે કનલેન્ડ ની સરહદ નજીક
ના એરબેઝ ઉપર થી રશિયન અરકોર્સ
દૅશભર માં તેના પરમાલુ બોંબ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published.