વિશ્વ ઉપર પરમાણુ યુધ્ધ નો ખતરો

આજે જ્યારે સમગ્ર નિશ
વિશ્વવાપી કોરોના મહામારી ના માર માં થી
અને લગભગ બે વર્ષ લાંબા અવાંચિત કાર્ય
વિક્ષેપ બાદ પોતપોતાના દેશ ના અર્થતંત્ર ની
ગાીનેપાટા ઉપર ચહાવીરહ્યા હતા ત્યાર માત્ર
ને માત્ર અમેરિકા ની બીજા દેશો માં ચંચુપાત,
કરવાની કુનીતિ ના કારણે આરે વિવ પરમાલુ
હુમલાના હારે પહોંચી ગયું છે..

અમેરિકા માં રિપબ્લિકન ના ટ્ર્પ
શાસન માં ટ્રમ્પની કાર્યધધ્ધતિ અને તુંડમિજાજી
સ્વાભાવ ના કારણે વેરવિખેર થયેલું નાટો,
સંગઠન ટય ની રશિયા તરક ની કુલી લાગલી,
અને ચીન તરફ નો સખ્ત રસૈયો નવા ડેમોકેટ
રયોરૃધ પ્રેસિડેન્ટ જો બાયડન ને વારસા માં
મળ્યો હતો. પાછલા ૨૨ વર્ષો થી રસિયા ઉપર
એક્ચકી શાસન કરતા રસિયા ના રાષ્ટ્રપતિ
પુતિન એ આ રર વર્ષો માં ન માત્ર રશિયા,
નૈ બેઠુ કહું પરંતુ એટલું સશક્ત બનાવયું કે
જ્યોર્જિયા ઉપર તુમલો અને કિમિવા ને રસિયા,
માં ભેળવી દીધું. યુરોષિવન દેશો ની પેટ્રોલ
અનેગરેસ ની જસંરિયાત પુરી પાતું રશિયા પેટ-
ગેલ અને ગેસ થી ધરખમ કમાણી કરવા ઉપરાંત,
યુરોપિયન દેશો સાથે વ્યાવસાયિક સંબંધો પણ,
મજબૂત બનાવી રહું હતું. તેમ જ સાઉદી અને.
આરબ દેશો સાથે પણ સંબંધો વિકસીત કરી.
રહું હતં. આ બધા સંન્નગો માં વિજ ની એક
માત્ર મહાસત્તા અને જગત જમાદારી કરવા ની.
કુટેવ ને પોતાનો જન્મસિધ્ધ અધિકાર સમજતા,
અમેરિકને સશક્ત બની ગયેલા અને આંતર-

રાષ્ટીય સતરે પ સુદંઠ બનતું જતું રશિયા
આંખ માં કશા ની જેભ ખૂંવું સ્વાભાનિક હતું.
જરો કે આ જ શ્રેણી માં ચીન પણ અમેરિકા ના
એક્ાવિકાર ને પોતાની રીતે પડકારવા લાગ્યું
પરંતુ ઈસક અને અકથાનિસ્તાન ના યુધ્ધો
અને ત્યાર બાદ પલ લાંબા સમય સુધી પોતાના
ફન્યને ત્યાં રાખવા ના પરિણામે અમેરિકા ની
પણ આર્થિક હાલત ઉપર તેની ગંભીર અસરો
પકી હતી. આથી અમેરિકા એક સાથે બે સસક્ત,
રાષ્ટ્રને પડકારી શકવા ની સ્થિતિ માં ન હતું.
આથી રિપજ્લિકન ના ટમ્યપ્રશઞસન એ રશિયા
સાથે કુલું અને ચીન પ્રત કઠોર વતક દાખવી
હી.જો કે અમેરિકામાં સતતા પલટો થતા ડેમોકેટ-
સના જો બાવન નુ પ્રશાસન સતતા માં આવું.
ળી ચૂંટણી દરમ્ધિન રશિયા ના વેબ હેકર્સ
દ્વાર અમેરિકા ના મતદારોને પ્રભાવિત કરવા
અને ટય તરફી પ્રચાર અભિયાન રશિયા દ્વારા
ચલાવાયા નો પણ ચૂંટણી પ્રચાર દરપ્યાન એક,
મુદે હતો. હવે બાયડન સત્તા ઉપર આવતાજ,
ટ્સમ શાસન ના મહત્વ ના નિરલવો ઉલ્ટાવા ના
ઉદેશ્ય થી અમેરિકન વિદેશનીતિ માં તે સાથે જે
શીન ને દુરમન નં.3 ગણતું હું તેમાં પરિવર્તન
કરતા બાયડન વહીવટીતંત્ર એ રસિયા ને નં.૧
દુરમન અને ચીન ને નં.૨ ના સથાને મુકવું. વળી,
બાયડન ને આમ કરવા પાછળ ચૂંટણી સમલે.
રશિયા એ ટ્રમ્પ ની તરકેણ માં ચલાનેલા તથ-
(કથિત પ્રચાર અભિયાન મુખ્ય કારણ હોવા
ઉપરાંત અમેરિકન રાજકીય વતુંળો માં છાની
છની ચચાંતી વાતો મુજબ ચીન માં બાયડન

ના પુત્ર ના વ્યાવસાચિક તથાકથિત સિતો પશ,
એક કારશ હોવાનું મનાય છે.

અમેરિકા દ્વારા દૂરસુદ્ર ના ઝગડતા
નેપાકોશી રાષ્ટ્રો ના ઝગડા માં ૂદી પડી જગત,
જમાદારી કરવા પાછળ પણ તેમના દેશ ના
શ્રાવસાવિક હિતો ચાલકબળ છે. અમેરિકા
માં યમયમતા રસો ના કારખાનાઓ નૈ તેમના
ચિંશક, વિનાસક શસ વેચવા બજર જોઈએ.
જેના માટે અમેરિકા આવા ઝગડતા બે રાષ્ટ્રો
વચ્સેપડી, સમાધાન કરાવી ને વિવાદ સુલ્ટાવવા
નહીં પરંતુ વિવાદ લાંબો ચાલે અને બન્ને દેશો
સંભવિત યુધ્ધ ની તૈયારી સ્વરુપે અમેરિકા પાસે
શીમોટાપાયે શસ ખરીદતા રહે તેમુખ્ય ઉદેશ્ય
હોય છે.વળી ચાલાક અને ખંધા રાષ્ટ્ર અમેરિકા
નેઆ બલે દેશો ને શસ વેચવા માં પણ કો,
આભાછેટ નતી નલી. છેલ્લા સાત દાયકા થી
અધિક સમવ થી લડતા ભારત-પાક ઉપસંત
ઉ.કોરિયા અને દ.કોરિયા ના ઉદાહરણો વિશ્વ
સમથ મોજુદ છે. આ જ રીતે બાયડન વહીવટી
તંત્રએ રસિયા સામે સીધી ટકકર માં ઉતરીપોત-.
[નાજ અર્થતંત્રને નુક્સાન પહોંચાડવા ના બદલે
યુકન ને બલિ નો બકરો બનાવી, રશિયાને યુધ્ધ
માટે ઉસકી ને યુધ્ધ છેડાય તો રિયા ને યુધ્ધ
ના ખચા ઉપરાંત તેની ઉપર આકરા આર્થિક
પ્રતિબંધો લગાવી ને તેના વિકાસ ની ગતિ ને.
ધીમી પાડવા ઉપસંત વુકેન ને વિપુલ પ્રમાણ,
માં પોતાની કિંમતે અને શરતો ઉપર આર્મ્સ
એન્ડ એમ્યુનિશન પુરા પાડી ને પોતાના શસ,
ના કારખાના ધમધમતા રાખી પોતા ના અત્ર

નૈ વેગ આપવા ની યોજના બનાવી. રશિયા ના.
પાડોશી દેશ અને સોવિવેટ યુનિયન એકહિસ્સા
સમાન યુકન ની આગળ નાટો સંગઠન ના સભ્ય
રાષ્ટ્રબતાવવા નું થી વાળું ગાજર લટકાવી દીધું.
જકીયપરિપક્વતા ના અભાવેયુકેનનારાષ્ટ
પતિ વ્લોદોમીર ઝેલેનસકી અમેરિકી પડવંત્ર ની,
શ્ળ માં ફસાઈ ગયા અને પોતાના દેસ નીયુષ્વ
ની વિનાશક વિભિપિકા માં હોમી દીધો. યુકન
નીછેલ્લા ૩-૮ માસ થી શસ ની જરરિયાત ને.
અમેરિકા, બ્રિટન અને નાટો ના દેશો જંગી નકા
શી શસ સહાય કરી ને રળી રહ્યા છે. રશિયા
માટે પણ શરુઆત માં જ્વાં ચપટી માં કેન ને.
મસળી નાંખવાના સ્વષ્ના ના બદલે પશ્ચિમી
શસ સહાય ના કારણે ફેબ્રુઆરી થી શરુ થયેલું,
આ યુધ્ધ આઠ માસ બાદ પણ ચાકુ જ છે..
જ્નો કે આઠ માસ પછી ના ચાલેલા
કુધધ બાદ હવે બળને દેશો ઉપર તશાવ ની સ્પ,
અસર દેખાય છે. થોડા દિવસો અગાઉ જ યુકેન
નારાષ્ટ્પતિ ઝેલેન્સીએ કેમેરા સામે નાટો
નાબે અધિકારીઓ સામે નાટો માં જોડાવા માટે
ના અરજીપત્રક પર હસ્તાથર કરી ને વિધિવત
નાટો માં ભેળવવા ની પ્રકિયાપ્રારંભી છે. આની
સામે તીવ્ર પ્રત્યાયાત આપતા રશિયા થી ખુલ્લી
ચેતવજ્રી આપી છે કે યુકેન અમેરિકી આગેવાની
હેઠળ ના નાટો સંગઠન માં સામેલ કરારો તો
યુકેન થી ત્રીજા વિજયુધ્ધ ની શરુઆત થશે.
રશિયા ની આ ખુલ્લી ધમકી થી યુરોપિયન દેશો
માં વયાપક ચિંતા ફેલાઈ છે. આ અગાઉ રશિયા
ના રાષ્ટ્રપતિ પરમાલુ હથિયારો ના ઉપયોગ ની

Leave a Reply

Your email address will not be published.