No Topic
ભારતીય પ્રજા એ ઉત્સવ પ્રિય
પ્રજા છે. તદુપરાંત દિવાળી એટલે પ્રકાશ નું
પર્વ અને હિન્દુઓ નો સૌથી મોટો
પવિત્ર તહેવાર છે. જે દેશ વિદેશ
ના હિન્દુઓ ખુબ ઉત્સાહ અને
ધામધૂમપુર્વક ઉજવતા હોય છે.
વળી આ વર્ષે બે વર્ષ મહામારી
કાળ બાદ તહેવાર ને ધામધૂમપૂર્વક ઉજવવા
જનતા થનગની રહી છે.
વિશ્વભર માં જ્યાં મોંઘવારી રેકર્ડ બન-
।વી રહી છે ત્યારે ભારત માં મોદી સરકાર માં
અન્ય દેશો ની સરખામણી એ ભારત દેશ સારી
સ્થિતિ માં છે. ભારતીય બજાર માં નિષ્ણાંતો ના
અનુમાન મુજબ આ તહેવાર ના પર્વ માં દેશ
ની જનતા ૩૨૦૦ મિલિયન ડોલર નો ખર્ચો
કરી શકે છે. કન્ઝ્યુમર પિરામીડ હાઉસ હોલ્ડ
ઈન્ડેક્સ અનુસાર આ તહેવારો ની સિઝન માં
ખરીદી ના નવા રેકર્ડસ બની શકે છે. દિપ-
વલી પર્વ ને ધામધૂમ થી ઉજવવા
શહેરી વિસ્તારો માં દસ માં થી ૯.૩
1 ઉપભોક્તાઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારો
માં આ દર પ.૬ નો સરેરાશ દર છે.
આમ બે વર્ષ સુધી મહામારી અને
સોશ્યિલ ડિસ્ટન્સિંગ ના કારણે તહેવારને ના
ઉજવી શકેલી જનતા આ વખતે પૂરા ઉત્સાહ
અને ઉમંગ થી દિવાળી પર્વ મનાવવા આતુર છે.
અને દિવાળી ની ખરીદી કરવા ઉત્સુક છે. વળી
તહેવારો નું આ આખુ અઠવાડીયુ વાઘબારસ થી
ચાલુ થઈ ને છેક લાભ પાંચમ સુધી ચાલે છે.
ધનતેરસ ના દિવસે આ વર્ષે સોના ચાંદી બજાર
માં પણ વેચાણ ના અવનવા વિક્રમો સ્થપાવા
ની સંભાવનાઓ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
ના જણાવ્યા પ્રમાણે હવે યુવાનો માં પણ સોનુ
ખરીદવા ની ઘેલછા વધી રહી છે. આજકાલ
ઓનલાઈન શોપિંગ માં ફૂંકાયેલા વાયરા માં
યુવાનો પાંચ થી દસ ગ્રામ સોના ની જ્વેલરી
ઓનલાઈન ખરીદી રહ્યા છે. હાલ માં સોના
માટે ઓનલાઈન ખરીદી નો દર ૩.૫ ટકા છે,
પરંતુ આવતા પાંચ વર્ષ માં આ દર વધી ને ૮
થી ૧૦ ટકા નો થઈ જવા નું અનુમાન છે. આ
જ રીતે લોકો ધનતેરસ ના દિવસે વાહનો ની
ખરીદી પણ કરતા હોય છે. ૨૦૨૧-૨૨ માં
નવરાત્રિ દરમ્યાન દેશ માં ૩.૪૦ લાખ વાહ-
નો નું વેચાણ થયું હતું. જો કે ફેડરેશન ઓફ
એનેલાઈલ ડીલર્સ એસોસિએશન નો અંદાજ
છે કે નવરાત્રિ માં જેમ અગાઉ ના વર્ષ નો રેકર્ડ
તૂટ્યો હતો તેમ ધનતેરસ ના દિવસે પણ વાહનો
ના વેચાણ નો નવો વિક્રમ સર્જાશે.