Not Given 1

હાલ ના જીઓપ-
પ્રકિટિક્સ માં સૌથી વધુ ચચાતો યુષ્ય પ્રશ્ન એ.
છે કેશુંશત્સનાટો સંગઠન માંથી નિકી જરે?
રશિયાનયુકેન વુ અગાઉ જ ન્સ ના રાષ્ટ્રપતિ
ઈમેન્યુઅલ મેકો એ જશાવું તું ક શન્સ નાટો,
સંગઠન માં થી નિકળી જવા નું ગંભીર રીતે
વિચારીરહું છે.

નાટો અથાત કે મ નોર્થ એટલાન્ટિક
ફિકીઓગેનાઈઝેશનએઅમેરિકાનીઆગેવાની
હેઠળના યુરોપિયન દેશોનું તના સભ્ય દેશોની
સંગ્યતા ની રશ કરવા શીત યુધ્ધ ના સમયે
રહાયેલું સંગઠન. જેના મુખ્ય દેશોમાં અમેરિકા,
યુ.કે, શન, પોગલ, નોર, બેશજિવમ, કેનેડા,
રેનમાક, આઉસવેન્ડ, ઈટલી, લબ્ઝમબગ, મ
નેધરલેન્ડ એ સ્થાપક દેશો હતા. ત્યાર બાદ આ
૧૨ સથાપક દેશો ના ૧૯૪૯ માં ચાલેલા નાટો
સંગઠનમાં ૧૯૫૨ માં ગરી, તુ્ી, ૧૯૫૫માં
જર્મની, ૧૯૮૨ મા સ્પેન, ૧૯૯૦ માં હંગેરી,
પોલેન્ડ અને સેશિયા, ૨૦૦૪ માં બે
રવા, સ્હગેવાકિયા રોસ્તાનિયા, સ્થોરેનિયા,
લિયુઆનિયા, લમતિતિયા અને એસ્ટૉનિયા
૨૦૦૯ માં આલ્મૅનિયા અને કોએશિયા,
૨૦૧૭ માં મોન્નનેગ્રી અને છેલ્લે ૨૦૨૦
માં ઉતતર મા્સડોનિયા સભ્ય દેશો બન્યા હતા.
જર કે તેના સ્થાપના સમય ના મૂળભૂત ઉદે
કરતા તેના ઈતિહાસ ઉપર દાત કરતા નાટો
સંગઠન ના દેશો નો મહતમ ઉપયોગ અમેરિકા
એ વિશ્વ ઉપર જગત જમાદારી કરવા માં અને.
પોતાના હિતો ને સાધવ માટે જ લંમૈશા નાટો
નો ઉપયોગ કર્યો છે. ઉદાહરણ સ્વરપે ઈરાક,

અને અફઘાનિઆન તેમ જ હાલ ના પણ યુકેન-
રિવા યુધ્ધ માં પણ રિવા સામે લડવા યુકેન
ને તમામ પ્રકાર ની સહાય આપવા માટે નાટો
સભ્યદેશો ઉપર અમેરિકા નું જ દબાણ છે.વળી.
આવા દરેક પ્રસંગે નાટો દેશો ને પણ પોતા નું
શ્વ પણ લડવા માટે મોકલવું પડતું હોય છે..
જેમ કે અફઘાનિસ્તાન ઉપર અમેરિકી ચડાઈ
બાદ દાયકા થી પણ વધારે સમ સુધી અમેરિકા
અનેનાટો ના દેશો ની સેના અફઘાનિસ્તાન માં
કાર્યરત હતી. હવે આટલો લાંબો સમય પોતાના
શેકો ને ત્યાં રાખવા ના ગંજાવર ખર્ચ ઉપરાંત
તૈમના માટે શસ-સરંજામ અને દાસુગાળા નો.
પુરતો પુરવઠો પણ જોઈએ. જે તેમને અમેરિકા
પાસે થી જ ખરીદવો પે છે. આવી પરિસ્થિતિ
નો ફાયદો તો અત્યારે અમેરિકા ને અને તેના
શસ નું ઉત્પાદન કરતા કારખાનાઓને જ થતો.
હોયછે.

હાલ માં ચાલી રહેલા રશિયા-યુકન
યુધ્ધ માં પશ આજ પરિસ્થિતિ છે. નાટો ના
સભ્ય દેશો તરીકે અમેરિકા ઉપરાંત ફાનસ,
જર્મની, યુ.કે જેવા દેશો એ પણ યુકન ને જંગી,
_શઅસહાય મોકલવી પડે છે. આવી શસ સહાય
યુકન ને મોકલવા માટે અત્યારે આવા દેશો ને.
આવા શસ અથવા તો જે તે દેશો ના સ્વનિર્ષિત
શસ હો તો પણ તેના સ્પેર પાર્ટસ માટે તો.
અમેરિકા પાસે થી જ ખરીદી કરવી પડતી હોય
છે. જેમ કે કોરોનાકાળ માં ભલે આખા વિશ્વમાં
સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ ભારત હતો.
પરંતુ આ માટે સૌથી મોટા વેક્સિન ના ઉત્યાદક,
સીરમ ઈન્ડિટટ્યુટ ઓફ ઈન્ડિયા ને વેક્સિન,

કન, ક ક સખ ઝી ઉન પજ રિક કર૦નાર

ઉન્ડુ કમઝુરુ શ છુરુઈ)

5/૪ ₹/ 0જી.

બનાવવામાટેજરરીકાચો માલતોપાછો અમે
રકાપાસે થી જ ખરીદવો પડતો હતો. તે જરીતે
આર્મ્સ એન્ડ એમ્યુનિશન માં પણ મિસાઈલ્સ
કે મશીનગન્સ બનાવતા નાટો દેશો ને પણ તેના
ક્ચામાલ માટે તો અમેરિકા ઉપર જ આધાર
શખવો પડતો હોય છે. આથી આવા સંજોગો માં
આખરે સૌથી મોટો કાદો અમેરિકા ને જ થતો
હોય છે. વળી રશિયા-યુકેન યુધ્ધ જે શર થું તે
અગાઉ જર્મની અને ફાનસ ને રિયા સાથે ખૂબ
સારાસંબંધો હતા. વાઅવ માં આ બળને દેશોની
ગેસે્રોલ ની મોટાભાગ ની જરૂરિયાત રશિયા
જ પુરુ પાડવું હું. જમની ને રશિયા એક ગેસ
પાઈપલાઈન થી જરી પુરવકો પુરુ પાડતુ હતું,
અનેબીજી પાઈપલાઈન શરુ કરવા ના પ્રયાસો
માં જ બળને દેશો હતા. આથી જ યુધ્ય શર ઘતા
અગાઉ યુધ્ધ અટકાવવા ના સંભવિત છેલ્લા
ગંભીર પ્રવાસોમાં કાન્સ અને જર્મની એ રશિયા
ના રાષ્ટ્રપતિ પુતિન સાથે મંત્રશાઓ નો દીર
ચલાવ્યો હતો. પરંતુ વાટાઘાટો નિષ્ફળ રઘ્યા
બાદ આખરે શર થેલા યુધ્ધ નો લાભ ઉઠાવતા
અમેરિકા એ રશિયા ઉપર આકરા પ્રતિબંધો
લગાવતા અમેરિકા સિવાય પથચિમ મ ના દેશો,
નાટો ના દેશો સહિત તમામ યુરોપિયન યુનિયન
ના દેશો આખરે વિજ કટોકટી, મોંઘા ગેસ,
પેટ્રોલ અને તેના પરિણામે વવેલી મોંઘવારી ના.
માર થી પિડીત છે. વળી આવી રહેલા શિયાળા
નીબફીંવી ઠંડી માં વીજ કટોકટી વધારે ગંભીર
બનશે. તેમાં પણ મુષ્યત્યે ફાનસ અને જર્મની
માં મોંઘવારી વિરુધ વિરોધ પ્રદર્શનો શરુ થઈ,
ગયાછે.

શ્રન્સ માં થોડા સમવ અગાઉ જ
ચોજાવેલી રાષટ્પતિષદ ની ચૂંટણી માં મેકોન
ની મુખ્ય પ્રતિસ્પર્ધી નેશનલ પાટી ની મેરીન
લિ પેન એ નાટો સંગઠન માં રહેુ ફાનસ માટે
નુકસાનકારક ગણાવતા પોતે જો રાષ્ટ્પતિ
બનશે તો સૌ પ્રથમ ફાનસ નાટો છોડવા નો

ઊિશ્રંય કરશે તેમ જાહેર કયું હતું. આ અગાઉ,
3૯૯૯ માં તતાલિન ચાષ્ટ્રતિ ચાર્લબ ૬
ગોલ એ પણ આશિક પ્રે ોરિગનન ડી.સી.
સાથે ના મતભેદો ના પગલે નાટો ની સભ્યતા
મર્ાદિત કરતા નાટો ના સૈન્ય સહયોગ માં
શી બ્હાર થઈ ગયા વતા. જે દરેક ૨૦૦૯ માં
પુનઃ જોડાયા હતા. જો કે અત્યારે આખા વિશ્વ
માં આ યુધ્ધ અને અમેરિકા લરરા રશિયા ઉપર
લગાવાયેલા આર્થિક પ્રતિબંધો ના કારણે રશિયા
શી ગેસેટ્યલ ની આયાતો ઉપર પ્રતિબંધો ના
કારણે વધેલી મોવારી ડપરંત અભૂતપૂર્વ વીજ
કટોકટી નો સામનો કરી રહ્યા છે. યમાં જ.
બ્રિટન ના ઉત્રીથ વિઆરો માં અંધારપટ અને
શરુ થઈ રહેલા વુરોપિવન બકી શિયાળા
માં વીજ કટોકટી વધારે ગંભીર બનશે. વધેલી
મોંધવારી ના કારણે તમામ પલિમી દેશો અમે.
રકાના રાષ્ટ્રપતિ બાયડન ને જ દોધિત માને છે.
યુકને નાટો પ્રવેશ ના અનિકિત પ્રને શર,
થવેલા યુધ્ધ ને અમેરિકા અને નાટો દેશો ના
શસ સહયોગ યુકેન ને પુરો પાડવા ના કાર

જ આ યુધ્ધ આટલુ લાંબુ ખેંચાતા સવળા દયો
તીજ ક્ટોક્ટી અને મોંધવારી ના માર ઉપરાંત
હવે શિયા ના રાષટ્પતિ પુતિન ની પરમાણુ
શસો ના ઉપયોગ ની ધમકી થી સૌ ભયભીત
બયા છે. જારે શાસ માં આ પ્રશ્ને જનતા
શકો ઉપર ઉતરી આવતા જોરદાર વિરોષ
પ્રદર્શનો કરતા નાટો સંગઠન સાથે રહેવા અંગે,
પણપ્રશનોઉઠાવી રહી છે. ચાલી રહેલા જોરદાર
વિરોધ પ્રદર્શનો ના પગલે રાષ્ટ્રપતિ મેકો એ
પણ લોકમાંગણી નો સાનુફળ પ્રતિભાવ આપતા
શનસ નાટો સંગઠન છોડવા અંગે વિચારી રહું
છે અને ટૂંક સમય માં તે અંગે આખરી નિવ
લેવાશે ની જાહેરાત કરી હતી. જો શન નાટો
સંગઠન છોડશે તો અન્ય પશ ઘણા વુરપિયન
દેશો તેને અનુસરશે અને નાટો સંગઠન ને મોટો
ફટકોપડશે.

Leave a Reply

Your email address will not be published.