આયુષ્યમાન એક્શન હિરો ?
બોલિવુડ એક્ટર આયુષ્યમાન ખુરાના તેના કેરિયર ની શરુઆત થી જ જરા જાણીતો છે. પરંતુ હવે તે પ્રથમવાર એક એક્શન, કોમર્િયલ ફિલ્મ એન એક્શન હીરો માં જોવા મળશે. એક્શન આયષ્યમાના ખુરાના ની આગ: 1મી ફિલ્મ ર જી ડિસેમ્બર રિલીઝ થનારી છે.
પોતાની ફિલ્મ અંગે વાત કરતા આયુષ્યમાને જાવ્યું હતું કે ફિલ્મ ની સ્ક્રીપ્ટ ની બાબત માં હું બહુ જ ચુઝી છું. આ પ્રથમ ફિલ્મ છે જેનું નેરેશન શેં ઝૂમ કોલ ઉપર લીધું હતું. પરંતુ નેરેશન જ એટલું કમાલ નું હતું કે તેને શબ્દો માં વ્યક્ત કરી શકાય તેમ નથી. મારે એવી ફિલ્મ માં કામ કરવું હતું કે જે દર્શકો ને બાંધી રાખે.
વળી ફિલ્મ વાઈડર હોવી જોઈએ નહીં કે લિમિટેડ ઓડિયન્સ માટે. આ અગાઉ ની મારી ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન એલજીબીટી સમુદાય ઉપર હતી. તેના ટ્ર; લર ને અનેક લોકો એ વખાયું હતું. પરંતુ થિયેટર માં કોઈ જોવા ના ગયું. બાળકો ઉપર શું અસર પડશે ના વિચાર થી સૌ અટક્યા હતા.

જો કે હવે એન એક્શન હિરો વાઈડર ફિલ્મ છે. તે એકપ્રોપર કોમર્શિયલ ફિલ્મ છે. આ ફિલ્મ ના સંવાદો, ફાઈટ સિક્વન્સ અને સ્કેલ મોટા પ્રમાણ માં છે. આ ફિલ્મ હાર્ડકોર એક્શન ફિલ્મ છે. આ કોઈ સોશ્યિલ મેસેજ આપતી ફિલ્મ નથી. પરંતુ એક પોપકોર્ન એન્ટરટ- “ઈનમેન્ટ આપન- રી ફિલ્મ છે.
આ ફિલ્મ માટે વજન વધારવા નું નહીં પરંતુ બોડી ફીટ લાગે તે મહત્વ નું. હતું. આ ફિલ્મ માં સાઉથ ના સ્ટંટ ડિરેક્ટર સિલ્વા એ અદ્ભૂત એક્શન સિન્સ ફિલ્માવ્યા છે. મારુ પાત્ર માનવ ના એવા સ્ટંટ ડિઝાઈન કર્યા છે જે લાર્જર ધેન લાઈફ વાળા એક્શન સીન્સ હતા. આમ હવે આયુષ્યમાન ખુરાના પણ હાર્ડકોર એક્શન ફિલ્મ એન એક્શન હિરો લઈને આવી રહ્યા છે જે બીજી ડિર-. મ્બરે ભારત સહિત દેશ-વિદેશો માં રિલીઝ થનારી છે.