આખરે જેક્લિન ને મળ્યા જામિન
બોલિવુડ ની એક્ટ્રેસ જેક્લિન ફનાન્ડિસ ને દિલ્હી ની પટિયાલા કોર્ટે ૨૦૦ કરોડ ના મની લોન્ડરીંગ કેસ માં ર લાખ રૂ. ના બોન્ડ તેમ જ ર લાખ રૂ. ના સિક્યોરિટી બોન્ડ ઉપરાંત દેશ નહીં છોડવા ની શરતે જામીન આપ્યા હતા. બા લિવ્ ડ ની વિદેશી એક્ટ્રેસ અને શ્રીલંકન સુંદરી જેક્લિન ફન- [ન્ડિસએપોત- _1ની કેરિયર ની * કા શરુઆત ટીવી રિપોર્ટર તરીકે કરી હતી. ૧૧ ઓગસ્ટ, ૧૯૮૫ માં બહરીન ખાતે જન્મેલી આ ૩૭ વર્ષીય એક્ટ્રેસ શ્રીલંકા ની નાગરિકતા ધરાવે છે.
૨૦૦૯ માં તેના એક મોડલિંગ ના એસ- 1ઈન્ટમેન્ટ માટે ભારત આવેલી આ એક્ટ્રેસ એ ૨૦૦૯ માં જ સુદીપ ઘોષ ની ફેન્ટસી ફિલ્મ અલાદ્દીન થી બોલિવુડ માં ડેબ્યુ કર્યું પરંતુ આ ફિલ્મ ફલોપ રહી. જો કે ત્યાર બાદ ૨૦૨૦ માં હાઉસફુલ, અને કહાં સે આઈ હૈ થી શરુ કરી ને આ ૧૩ વર્ષ ની ફિલ્મી કેરિયર માં ૩પ જેટલી ફિલ્મો કરી ચૂકી છે. તેની યાદગાર ફિલ્મો માં હાઉસફુલ સિરીઝ ઉપરાંત રેસ-૨, કિક, બ્રધર્સ, જૂડવા-૨,

બાગી-ર, સાહો, બચ્ચન પાંડે, રાધે અને રામસેતુ પ્રમુખ છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માં થી પણ સારી કમાણી કરી રહી છે. અને તેણે આજદિન સુધી માં ૧૦ બ્રાન્ડસ એન્ડોર્સ કરી ચુકી છે. ફેલ્મો ઉપર- 1ત તે રેસ્ટોરેન્ટ ના ધંધા માં પણ પ્રવૃત્ત છે અને તેની સંપત્તિ લગભગ ૧૦૧ કરોડ ની અંકાય છે. જેક્લિન તેની ૨૦૨૩ માં ઝુ આગામી ફિલ્મ ૮ ત્સર્કસ માં જોવા «2 ‘ મળશે. આ ઉપર- 1ત તે તેલુગુ ફિલ્મ હરીહરા વીરા મલ્લુ માં પણ જોવા મળશે.
જો કે તેના કોનમેન અને ૨૦૦ કરોડ રૂ।.નામ ની લોન્ડરીંગ કેસ માં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે ના અંગત સંબંધો ના કારણે ખૂબ ચર્ચા માં આવી હતી. ઈડી એ હાલ માં આજ કેસ માં જેલ માં બંધ સુકેશ અને અન્યો સામે દાખલ કરેલી ચાર્જશીટ માં જેક્લીન એક મહત્વ ની સાક્ષી હોવા ઉપરાંત જેક્લિન ને સુકેશે કરોડો રૂ.ની ઘણી ભેટ પણ આપી હતી. તેની અને સુકેશ ની અંગત તસ્વીરો સુકેશ એ જ જાહેર કરી દેતા ચકચાર મચી ગઈ હતી. જો કે આખરે જેક્લિન ને કોર્ટે શરતી જામીન આપી દીધા હતા.