વૈશ્વિક કંપનીઓ માં છટણી ની મોસમ

વિશ્વભર માં અર્થતંત્રના નિષ્ણાંતો ૨૦૨૩માં વૈશ્વિક આર્થિક મંદી ની આગાહી કરી રહ્યા છે. જેના પગલે પ્રથમવાર ટિવટર બાદ માં ફેસબુક અને હવે એમેઝોન એ પણ મોટા પ્રમાણ માં છટણી ની જાહેરાત કરી દીધી હતી. ની ઈ કા મા સેક્ટર દુર્ગા જ રિટેલર કંપની મેં ઝાં ન եալ એ સતત વધતી આર્થિક મંદી નો ડર છે.

આથી એમેઝોન એ લગભગ ૧૦ હજાર કર્મચારીઓ ની છટણી કરવા નો પ્લાન બન- વ્યો છે. ૩૧ ડિસે. ૨૦૨૧ના એમેઝોન ના વિશ્વભર માં ૧૬ લાખ પૂર્ણ સમય અને પાર્ટ ટાઈમ કરનારા કર્મચારીઓ હતા. હવે જો કંપની એક સાથે ૧૦ હજાર કર્મચારીઓ ની છટણી કરે તો તે ભલે કંપની ના માત્ર ૧ ટકા જ કર્મચારીઓ ની છટણી થશે, પરંતુ એમેઝોન ના ઈતિહાસ ની સૌથી મોટી છટણી હશે. કંપની એ ગયા સપ્તાહે હાયરીંગ ફીઝ ની જાહેરાત કરી હતી.

ઉપરાંત ઘણા કર્મચારીઓ ને અન્ય જગ્યા એ નોકરી શોધી લેવા પણ જણાવી દેવાયું હતું. જ્યારે એમેઝોન ઉપરાંત ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વ્હોટ્સએપ ની માતૃસંસ્થા મેટા પ્લેટફોર્મ ઈન્ક એ ૧૧,૦૦૦ કર્મચારીઓ ની છટણી કરી દીધી હતી. કુલ ૮૭,૩૨૪ કર્મચારીઓ tter 30n ધરાવતી માર્ક ઝાક રા ની કંપની ના ૧૮ વર્ષો ના ઈતિહાસ ની આ સૌથી મોટી છટણી હતી.

આમ કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગ એ કંપનીના લગભગ ૮ ટકા કર્મચારીઓ ની છટણી કરી દીધી હતી. જ્યારે હાલ માં જ ટિવટર ને ટેક ઓવર કરનારા વિશ્વ ના સૌથી શ્રીમંત વ્યક્તિ ટેસ્લા ઈંક અને સ્પેસ એક્સ ના માલિક એલોન મસ્ક એ ટિવટર પોતાના હસ્તક લેતા જ સીઈઓ સહિત ચાર મોટા અધિકારીઓ તમામ ડિરેક્ટર્સ અને કંપની ના લગભગ ૫૦ ટકા જેટલા કર્મચારીઓ ની છટણી કરી દીધી હતી. આ અંગે મસ્ક એ કહ્યું હતું કે કંપની રોજ નું ૩૩ કરોડ રૂા.નું નુક્સાન કરી રહી હતી આથી આમ કરવું જરુરી બન્યું હતું. જો કે એ વાસ્તવિકતા છે કે ૨૦૨૩ ની વૈશ્વિક મંદી ના કારણે મોટી કંપનીઓ છટણી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.