ચૂંટણી પ્રચાર માં લવ જેહાદ
ભારત માં મુસ્લિમ લઘુમતિ દ્વારા હિન્દુ યુવતિઓ ને પ્રેમજાળ માં ફસાવી ને લવ-જેહાદ ચલાવાય છે. આથી ઘણી વખત ચૂંટણી પ્રચાર માં પણ તેનો ઉલ્લેખ થઈ જ જતો હોય છે. ગુજરાત ના કચ્છ માં ચૂંટણી પ્રચાર માટે આવેલા આસામ ના મુખ્યમંત્રી એ પણ પોત- ના સંબ- ોધન માં લવ જેહાદ નો ઉલ્લેખ કરતા ચકચાર મચી હતી. દેશ માં અતિ ચર્ચિત અને ચકચારી શ્રધ્ધા ને મારી નાંખી તેની લાશ ના ૩૪ ટુકડ- ાઓ કરી જંગલ માં ફેંકનાર વિધર્મી યુવક આફતાબ નો ઉલ્લેખ પોતાના સંબોધન માં કરનાર આસામ ના મુખ્યમંત્રી અને ભાજપા ના ફાયરબ્રાન્ડ નેતા અને પ્રખર હિન્દુત્વવાદી હિમંતા બિસ્વા સરસા એ એક ચૂંટણી પ્રચાર સભા માં કહ્યું હતું કે જો દેશ માં મજબૂત નેતા નહીં હોય, તો દરેક શહેર માં આફત- ાબ પેદા થશે અને આપણે આપણા સમાજ નું રણક્ષ કરી શકીશું નહીં.

જો દેશ પાસે કોઈ શક્તિશાળી નેતા ના હોય કે જે દેશ ને પોત- ાની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેર માં પેદા થશે અને આપણે આપણા સમાજ ની રક્ષા કરી શકીશું નહીં. એટલે મહત્વ નું છે કે ૨૦૧૪ માં ત્રીજી વખત નરેન્દ્ર મોદી ને જ વડાપ્રધાન બનાવવા માં આવે. ભાજપા મુસ્લિમ મહિલાઓ નું સન્માન કરે છે. નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં મુસ્લિમ મહિલાઓ ને ત્રિપલ તલાક માં થી મુક્તિ મળી. નરેન્દ્ર મોદી એ ત્રિપલ તલાક હટાવી, કાશ્મિરમાં થી કલમ ૩૭૦ હટાવી, બધુ શાંતિ થી થયું, કોઈ મોટો ઉહાપોહ ના થયો.
થોડી શાંતિ રાખો, કોમન સિવિલ કોડ પણ આવશે અને ચાર-ચાર લગ્નો માં થી પણ મુક્તિ મળશે. આમ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી પ્રચારાર્થે આવેલા આસામ ના મુખ્યમંત્રી સરમા એ પોતાના રેલી ને કરેલા સંબોધન માં લવ જિહાદ નો મુદ્દો છેડી ને ચૂંટણી પ્રચાર માં હિન્દુ અને હિન્દુઓ ને જોડી દેવા ઉપરાંત ૨૦૨૨ ની વિધાન ાભા ની ચૂંટણીઓ જ નહીં પરંતુ ૨૦૨૪ ની લોકસભા ની ચૂંટણી નો પણ પ્રચાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ત્રીજીવાર બહુમતિ થી ચૂંટી કાઢવા અને દેશ ને સબળ નેતૃત્વ ની જરૂરિયાત પણ જણાવી હતી.