શફ્કત અલી નો શાનદાર ફંડ રેઝીંગ પ્રોગ્રામ

બ્રામ્પટન સેન્ટર ના લિબરલ સાંસદ શકત અલીએ બ્રામ્પટન ના કેનેડિયન કન્વેશન સેન્ટર ખાતે ૨૦ મી નવેમ્બરે શાનદાર ફંડ ઈ ઝીં। કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. 11- મ્પટન લિબરલ ના સાંસદ શકત અલી ના આ શાનદાર ફંડ રેઈઝીંગ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં સન્માનિય વિવિધ ક્ષેત્રો ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સંબોધન કરતા માનનીય સાંસદે પોતે કરેલા, પોતાની રાઈડીંગ ના તેમ જ અન્ય સેવાકીય કાર્યો નો ઉલ્લેખ કરવા ઉપરાંત વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ની લિબરલ સરકાર ની નોંધનીય કાર્યવાહી નો પણ ઉલ્લેખ 1

કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કેનેડા ની ફેડરલ સરકાર ના મિનિસ્ટર ઓફ ટ્રાન્સપોર્ટ ઓમર અલધાબ્રા એ પણ શાનદાર સંબોધન કર્યું હતું. આ ઉપરાંત આ ફંડ રેઈઝીંગ કાર્યક્રમ માં તેમના જ વિસ્તાર માં ચાલતી અને ટૂંકા ગાળા માં લોકપ્રિય બનેલી બ્રામ્પટન ની સૌથી મોટી સાઉથ લેક સિનિયર્સ ક્લબ ની વ્હેનો દ્વારા ગુજ૨- ાત ની લોકકથા અને લોકનૃઝશ ને જીવંત કરતા ટિપ્પણી ડાન્સ ની સુંદર રજુઆત કરાઈ હતી. તદુપરાંત ક્લબ ના સેક્રેટરી રેહાના હાફિઝ દ્વારા પણ સુંદર બોલિવુડ ડાન્સ પ્રસ્તુત કરાયો હતો. સૌ દર્શકો એ બન્ને પ્રસ્તુતિ ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી હતી.
માન- નીય સાંસદ શફ્કત અલી ને શાનદાર ફંડ રેઈઝીંગ ના આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન.