ટી-૨૦ નંબર ૧ બેટર સૂર્યકુમાર
ટીમ ઈન્ડિયા ના મિસ્ટર ૩૬૦ ડિગ્રી ગણાતા સૂર્યકુમાર યાદવ આઈસીસી ની ટી-૨૦ રેંકીંગ માં નં. ૧ સ્થાને બિરાજે છે. આ ઉપરાંત આઈ ીસી ની ટી-૨૦ ના નવા રેન્કીંગ માં કેરિયર નો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતા ૮૯૦ પોઈન્ટસ મેળવ્યા હતા. જ્યારે પૂર્વ PLAYER ક્રિકેટરો એ પણ SHRI- સૂર્યા ની ભરપુર EURYAKUMARYA પ્રશંસા કરી હતી. ટીમ ઈન્ડિયા ના સ્ટાર ખેલાડી ને ગત સપ્તાહ ના આઈસીસી રેન્કીંગ માં ૮૫૯ પોઈન્ટ હતા તેમાં ૩૧ પોઈન્ટ ના વધારા સાથે ૮૯૦ પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે.

સૂર્યા એ પાછલી બે મેચોમાં ૨૦૭-૨૭ ની સ્ટ્રાઈકીંગ રેટથી ૧૨૪ રન ફટકાર્યા હતા. સ્ટેડિયમના કોઈપણ ખૂણે શાનદાર શોટ જડતા સૂર્યાને આથી જ મિસ્ટર ૩૬૦ ડિગ્રી ઉપનામ મળ્યું છે. હાલમાં જ કિવી સામે બીજી ટી-૨૦ મેચમાં તેણે ફકત ૫૧ બોલમાં શાનદાર સદી ફટકારતા ૧૧૧ રન બનાવીને પણ અણનમ રહ્યો હતો. જેમાં તેનો સ્ટ્રાઈકીંગ રેટ ૨૧૭.૬૫ રહ્યો હતો. આ ટી-૨૦ માં ભારતનો ૬૫ રને શાનદાર વિજય થયો હતો. જેમાં સૂર્યા યાદવનો સિંહફાળો હતો. આથી જ તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજ્યો હતો.
આટલું જ નહીં પરંતુ ત્રીજી વન-ડે . વરસાદના કારણે અટકાવવી પડી અને ડકવર્થ લુઈસ પ્રમાણે OF THE S DAV બન્ને ટીમના સ્કોર સરખા આવતા મેચને ટાઈ જાહેર કરાઈ ત્યારે પણ બીજી ટી-૨૦ ની જીતના કારણે જ ટીમ ઈન્ડિયાનો સિરીઝ વિજય પણ થયો હતો. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના આ મિસ્ટર ૩૬૦ ડિગ્રી બેટ્સમેન એ ૪૯ મા બોલે જ ચોગ્ગો ફટકારીને પોતાની સદી પુરી કરી હતી. આ તેની ટી-૨૦ ઈન્ટરનેશનલ કેરિયરની બીજી સદી હતી. ચાલુ વર્ષે જ આ અગાઉ પણ તેણે ટી-૨૦ ઈન્ટરનેશનલ ની જુલાઈ માસમાં ઈંગ્લેન્ડ સામે ૨નચેઝ કરતી વખતે સદી ફટકારી હતી. આમ સૂર્યાક- કુમાર યાદવ પોતાની વિસ્ફોટક બેટીંગથી ટીમ ઈન્ડિયા માટે રનના ઢગલા ખડકી રહ્યો છે.