બોલીવુડ હોલીવુડ

ગુજરાતી ફિલ્મો, ગુજરાતી એક્ટર્સ અને ગુજરાતી ડિરેક્ટર્સ હવે બોલિવુડ માં પણ સારુ કાઠુ કાઢતા જાય છે. ગુજરાતી ફિલ્મો વિટામીન સી, અને શોર્ટ સર્કિટ ફેઈમ લેખક-દિગ્દર્શક ફૈઝલ હાશ્મિ હવે હિન્દી ફિલ્મ કેન્સર દિગ્દર્શીત કરનાર છે જેનું પ્રોડક્શન હાઉસ વિદેશી છે. યુ. . ‘ રા. બેઈઝ્ડ ઈન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસ લોન- સ્ટાર માટે આ ફિલ્મ પ્રથમ ઈન્ડિયન પ્રોડક્શન રહેશે. આ ફિલ્મ માં ફેમિલી મેન વેબ સિરીઝ ફ્રેમ શારિબ હાશ્મી તેમ જ જાણિતી અભિનેત્રી આહના કુમરા જોવા મળશે. જો કે હાલ માં શારિબ અને આહના પોતપ- ોતાના પ્રોજેક્ટસ માં વ્યસ્ત હોવા થી આ ફિલ્મ નું શૂટિંગ મે-૨૦૨૩ થી શરુ થનાર છે. અમેરિકન લોનસ્ટાર પ્રોડક્શન હાઉસ ના હેડ ટેક્સાસ બેઈઝડ અને ગુજરાતી મૂળ ના પંકજ મામતોરા નું છે. અમેરિકા માં ઉત્તમ સામાજીક કામગિરી માટે તેમને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાયડન ના હ ત એવોર્ડ થી પણ સન્માનિત કરાયા હતા.

ક મન રહુ તા થતા ફૈઝલે પોતાનો સબ્જેક્ટ તેમને પિચ કર્યો હતો. તેમને પણ મારી ફિલ્મ નો વિષય ગમ્યો અને ફિલ્મ નિર્માણ માટે તૈયાર થઈ ગયા હતા. આ ઉપરાંત ક્રિટીક જર્નાલિસ્ટ દેવાંશ પટેલ લોનસ્ટાર ઈન્ડિયા ના હેડ નિયુક્ત થયા. આ ફિલ્મ ના તેઓ ક્રિએટીવ પ્રોડ્યુસર પણ છે. કયા પ્રકાર નું કન્ટેન્ટ ચાલશે અને કયું નહીં ચાલે તે બાબત ની દેવાંશ ને ખાસ્સી સમજ છે. અમારા બન્ને ના વાઈબ્સ ખૂબ મેચ થાય છે. કેન્સર એક ૯૦ મિનીટ ની માઈન્ડ બ્લોઈંગ હાઈકો પેપ્ટ થ્રિલર ફિલ્મ છે. આ ટાઈટ થ્રિલર ફિલ્મ માં સાયન્સ અને સસપેન્સ નો સુભગ સમન્વય જોવા મળશે. આ ફિલ્મ ના બન્ને એક્ટર્સ અફલાતુન કલાકારો છે. ટાઈટ થ્રિલર ફિલ્મ હોવા ના કારણે એક્ટર પોતપોતાના કેરેક્ટર માં કન્વર્ટ થઈ જાય એ ખૂબ જરુરી છે. આ કાબેલિયત આ બન્ને કલાકારો માં છે. વળી બન્ને ડાઉન ટુ અર્થ કલાકારો છે. આ ગુજર- ાતી ટીમ હિન્દી ફિલ્મ કેન્સર થી બોલિવુડ માં

Leave a Reply

Your email address will not be published.